₹50.00
દેવભૂમિ ઉત્તરાખંડ અને દેવાત્મા હિમાલયને પોતાના આદર્શ માનવાવાળા સુપ્રસિદ્ધ કવિ, કથાકાર અને સાહિત્યકાર ડૉ. રમેશ પોખરિયાલ ‘નિશંક’ સંભવતઃ એક એવા વ્યક્તિત્વ છે, જે સાહિત્ય અને રાજનીતિનો અદ્ભુત સંગમ છે. વિપરીત ધારાની બંને વિઘાઓમાં એમણે સફળતાના ઉચ્ચ આયામ સ્થાપિત કર્યા છે.
એમની દેશભક્તિથી ઓતપ્રોત કવિતાઓ, મર્મસ્પર્શી ઉપન્યાસો તથા વાર્તાઓમાં જ્યાં યુવાઓ માટે પ્રેરણાનો અક્ષય સ્ત્રોત ભરેલો પડ્યો છે, ત્યાં નાના વાચકો માટે સરળ અને સુબોધ ભાષામાં લખવામાં આવેલી એમની વાર્તાઓમાં જીવનના આદર્શોની શીખામણ સાથે-સાથે મનોરંજન અને જ્ઞાનનો ભંડાર ભરેલો પડ્યો છે.
મૂળરૂપથી શિક્ષક અને પત્રકાર ‘નિશંક’ને દેશ અને વિદેશમાં કેટલાય રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયા છે. ડાયમંડ બુક્સ દ્વારા પ્રકાશિત એમની બાળ વાર્તાઓ ‘‘આઓ સીખેં કહાનિઓ સે’’ને બાળકોમાં ખૂબ લોકપ્રિયતા મળી છે. કર્મયોગી સ્વામી વિવેકાનંદના જીવન પ્રબંધન પર લખેલી એમની પુસ્તક ખૂબ લોકપ્રિય થઈ છે. આશા છે કે સરળ ભાષામાંલખવામાં આવેલી સ્વામી વિવેકાનંદની સચિત્ર જીવનચરિત્રની આ પુસ્તક-માળા બાળ વાચકો માટે નિશ્ચિત રૂપથી પ્રેરણાદાયક અને જ્ઞાનવર્ધક સાબિત થશે.
Author | Dr. Ramesh Pokhriyal 'Nishank' |
---|---|
ISBN | 9789383990023 |
Pages | 624 |
Format | Paperback |
Language | Gujarati |
Publisher | Diamond Publication |
ISBN 10 | 9383990023 |
દેવભૂમિ ઉત્તરાખંડ અને દેવાત્મા હિમાલયને પોતાના આદર્શ માનવાવાળા સુપ્રસિદ્ધ કવિ, કથાકાર અને સાહિત્યકાર ડૉ. રમેશ પોખરિયાલ ‘નિશંક’ સંભવતઃ એક એવા વ્યક્તિત્વ છે, જે સાહિત્ય અને રાજનીતિનો અદ્ભુત સંગમ છે. વિપરીત ધારાની બંને વિઘાઓમાં એમણે સફળતાના ઉચ્ચ આયામ સ્થાપિત કર્યા છે.
એમની દેશભક્તિથી ઓતપ્રોત કવિતાઓ, મર્મસ્પર્શી ઉપન્યાસો તથા વાર્તાઓમાં જ્યાં યુવાઓ માટે પ્રેરણાનો અક્ષય સ્ત્રોત ભરેલો પડ્યો છે, ત્યાં નાના વાચકો માટે સરળ અને સુબોધ ભાષામાં લખવામાં આવેલી એમની વાર્તાઓમાં જીવનના આદર્શોની શીખામણ સાથે-સાથે મનોરંજન અને જ્ઞાનનો ભંડાર ભરેલો પડ્યો છે.
મૂળરૂપથી શિક્ષક અને પત્રકાર ‘નિશંક’ને દેશ અને વિદેશમાં કેટલાય રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયા છે. ડાયમંડ બુક્સ દ્વારા પ્રકાશિત એમની બાળ વાર્તાઓ ‘‘આઓ સીખેં કહાનિઓ સે’’ને બાળકોમાં ખૂબ લોકપ્રિયતા મળી છે. કર્મયોગી સ્વામી વિવેકાનંદના જીવન પ્રબંધન પર લખેલી એમની પુસ્તક ખૂબ લોકપ્રિય થઈ છે. આશા છે કે સરળ ભાષામાંલખવામાં આવેલી સ્વામી વિવેકાનંદની સચિત્ર જીવનચરિત્રની આ પુસ્તક-માળા બાળ વાચકો માટે નિશ્ચિત રૂપથી પ્રેરણાદાયક અને જ્ઞાનવર્ધક સાબિત થશે.
ISBN10-9383990023