₹175.00 Original price was: ₹175.00.₹174.00Current price is: ₹174.00.
સ્વતંત્રતા સંગ્રામ સમયથી ભારતની સ્વાધીનતા બાદ પણ સરદાર પટેલે જનહિત, સમાજ હિત અને અંતે રાષ્ટ્રહિતમાં જે કંઈ પણ કર્યું, તે ખરેખર આવવાવાળી પેઢી માટે અનુકરણીયબને છે. એમના અટલ ઇરાદાઓ તેમજ અદમ્ય સાહસ માટે એમને ‘લોખંડી પુરુષ’ કહેવામાં આવવા લાગ્યા.
તે વ્યક્તિ જે દરેક પરિસ્થિતિમાં પોતાના સંકલ્પો પ્રતિ દૃઢ હોય, અટલ હોય, અડગ હોય; તે વ્યક્તિ, જે પરિસ્થિતિઓને પોતાના અનુરૂપ ઢાળવાનું જાણતા હોય અને એનાથી ગભરાયા વગર પોતાનો સંઘર્ષ જારી રાખવાનું જાણતા હોય; તે વ્યક્તિ, જે અદમ્ય સાહસનો ધની હોય અને જે નક્કી કરી લે એને પૂરું કરીને જ શ્વાસ લે, તે જ લોખંડી પુરુષ હોઈ શકે છે. સરદાર પટેલમાં આ બધા ગુણ ઉપસ્થિત હતા.
Author | Meena Agarwan |
---|---|
ISBN | 9789350832110 |
Pages | 168 |
Format | Paperback |
Language | Gujarati |
Publisher | Diamond Publication |
ISBN 10 | 9350832119 |
સ્વતંત્રતા સંગ્રામ સમયથી ભારતની સ્વાધીનતા બાદ પણ સરદાર પટેલે જનહિત, સમાજ હિત અને અંતે રાષ્ટ્રહિતમાં જે કંઈ પણ કર્યું, તે ખરેખર આવવાવાળી પેઢી માટે અનુકરણીયબને છે. એમના અટલ ઇરાદાઓ તેમજ અદમ્ય સાહસ માટે એમને ‘લોખંડી પુરુષ’ કહેવામાં આવવા લાગ્યા.
તે વ્યક્તિ જે દરેક પરિસ્થિતિમાં પોતાના સંકલ્પો પ્રતિ દૃઢ હોય, અટલ હોય, અડગ હોય; તે વ્યક્તિ, જે પરિસ્થિતિઓને પોતાના અનુરૂપ ઢાળવાનું જાણતા હોય અને એનાથી ગભરાયા વગર પોતાનો સંઘર્ષ જારી રાખવાનું જાણતા હોય; તે વ્યક્તિ, જે અદમ્ય સાહસનો ધની હોય અને જે નક્કી કરી લે એને પૂરું કરીને જ શ્વાસ લે, તે જ લોખંડી પુરુષ હોઈ શકે છે. સરદાર પટેલમાં આ બધા ગુણ ઉપસ્થિત હતા.
ISBN10-9350832119
Books, Diamond Books, Mind & Body
Self Help, Books, Diamond Books