સન્ ૧૯૬૮માં લખનૌની કિંગ જૉર્જ મેડિકલ કૉલેજથી ડૉક્ટરીની એમ.બી.બી.એસ. પદવી પ્રાપ્ત કરી તથા એના પછી ૧૯૭૩માં દિલ્લીની મૌલાના આઝાદ મેડિકલ કૉલેજથી ડૉક્ટર ઑફ મેડિસિન (એમ.ડી.) ની ડિગ્રી પ્રાપ્ત કરી. આ વચ્ચે લખનૌ તથા દિલ્લીની હૉસ્પિટલોમાં અનુભવ લઈને ચિકિત્સા સંબંધી વ્યાવહારિક જ્ઞાન પ્રાપ્ત કર્યું. ઇંગ્લેન્ડમાં વિભિન્ન હૉસ્પિટલોમાં કામ કર્યા પછી પારિવારિક ચિકિત્સકના ક્ષેત્રમાં વિશેષ રુચિ પેદા થઈ ગઈ અને આ કારણે ૧૯૭૯માં ૧ વર્ષ સુધી પારિવારિક ચિકિત્સામાં ઉચ્ચ શિક્ષા મેળવી તથા એની સાથે-સાથે પરિવાર નિયોજન, ગર્ભવતી તેમજ પ્રસૂતિની દેખભાળ માટે પણ વિશેષ જ્ઞાન પ્રાપ્ત કર્યું.
Garbhvati Temaj Shishupalan PB
₹110.00
In stock

Additional information
Author | Dr. N.P.S. Taivatiya |
---|---|
ISBN | 9789350832974 |
Pages | 24 |
Format | Paper Back |
Language | Gujarati |
Publisher | Junior Diamond |
ISBN 10 | 9350832976 |