Panchatantra Manoranjan Kahaniya (Gujarati)

50.00

In stock

Free shipping On all orders above Rs 600/-

  • We are available 10/5
  • Need help? contact us, Call us on: +91-9716244500
Guaranteed Safe Checkout

“પંચતંત્રની વાર્તાઓ ખૂબ જ જૂની છે. એ મૂળ રૂપથી સંસ્કૃતમાં લખાઈ હતી. આ નાની વાર્તાઓ વાંચવામાં રોચક હોવા સાથે બાળકોને નૈતિક શિક્ષણનો પાઠ પણ શિખવાડે છે. પ્રત્યેક વાર્તા કોઈ ને કોઈ શિક્ષા કે શીખ અવશ્ય આપે છે. એ જ કારણે આને બધી ઉંમરના વાચકો અત્યંત ધ્યાનથી વાંચે છે.
‘પંચતંત્ર’ શબ્દ બે શબ્દોના મેળથી બન્યો છે. ‘પંચ’ અર્થાત્‌ પાંચ અને ‘તંત્ર’ અર્થાત્‌ આચારના નિયમ. ‘પંચતંત્ર’ મુખ્યત્વે પશુ-પક્ષીઓની કથાઓનું નીતિશાસ્ત્ર છે, જેને બાળકો ખૂબ પસંદ કરે છે.
અહીં અમે રંગબેરંગી ચિત્રો સાથે ‘પંચતંત્ર’ની કથાઓ પ્રસ્તુત કરી રહ્યા છીએ. આશા છે કે બાળ વાચકો એ વાંચીને આનંદિત થશે.”

Panchatantra Manoranjan Kahaniya (Gujarati)-0
Panchatantra Manoranjan Kahaniya (Gujarati)
50.00

Panchatantra Manoranjan Kahaniya (Gujarati)

Additional information

Author

Pratibha Kasturia

ISBN

9789381110164

Pages

24

Format

Paper Back

Language

Gujarati

Publisher

Diamond Books

ISBN 10

9381110166