Hitopadesh Manoranjak Katha Gujarati PB
₹35.00
- About the Book
- Book Details
હિતોપદેશ હજારો વર્ષ પહેલાં નારાયણ પંડિત દ્વારા લખવામાં આવેલી અસાધારણ વાર્તાઓનો સંગ્રહ છે. નૈતિકતા અને જ્ઞાનના અમૂલ્ય ભંડારને સમેટતી આ વાર્તાઓને પંચતંત્રની વાર્તાઓની સમક્ષ રાખી શકાય છે. હિતોપદેશની વાર્તાઓમાં પશુ-પક્ષીઓને મુખ્ય પાત્રના રૂપમાં પ્રસ્તુત કરવામાં આવ્યા છે. તમારી જાણકારી માટે બતાવી દઈએ કે હિતોપદેશ શબ્દ બે શબ્દો હિત અને ઉપદેશથી મળીને બનેલો છે. હિતનો અર્થ કલ્યાણ કે લાભ કરવો થાય છે અને ઉપદેશનો અર્થ સલાહ કે પરામર્શ આપવાથી છે. આ પ્રકારે હિતોપદેશ ઉપદેશ કે સલાહ આપવાવાળી એવી વાર્તાઓનું સંકલન છે, જે બધા માટે લાભદાયક અને કલ્યાણ કરવાવાળી છે. હિતોપદેશ સૌથી વધારે વંચાતી પુસ્તકોમાંથી એક છે. વર્તમાન વિશ્વમાં પણ પોતાના સાધારણ શબ્દો અને અર્થપૂર્ણ વાર્તાઓને કારણે આ લોકો માટે રુચિકર વાર્તાઓના સંકલનમાંથી કેટલીક મનોરંજક વાર્તોને પ્રસ્તુત કરી રહ્યા છીએ. આશા છે કે અમારા યુવા વાચક આ વાર્તાઓને વાંચીને પ્રસન્નતાનો અનુભવ કરશે.
Additional information
Author | Pratibha Kasturiya |
---|---|
ISBN | 9789383225286 |
Pages | 128 |
Format | Paper Back |
Language | Gujarati |
Publisher | Jr Diamond |
ISBN 10 | 9383225289 |
હિતોપદેશ હજારો વર્ષ પહેલાં નારાયણ પંડિત દ્વારા લખવામાં આવેલી અસાધારણ વાર્તાઓનો સંગ્રહ છે. નૈતિકતા અને જ્ઞાનના અમૂલ્ય ભંડારને સમેટતી આ વાર્તાઓને પંચતંત્રની વાર્તાઓની સમક્ષ રાખી શકાય છે. હિતોપદેશની વાર્તાઓમાં પશુ-પક્ષીઓને મુખ્ય પાત્રના રૂપમાં પ્રસ્તુત કરવામાં આવ્યા છે. તમારી જાણકારી માટે બતાવી દઈએ કે હિતોપદેશ શબ્દ બે શબ્દો હિત અને ઉપદેશથી મળીને બનેલો છે. હિતનો અર્થ કલ્યાણ કે લાભ કરવો થાય છે અને ઉપદેશનો અર્થ સલાહ કે પરામર્શ આપવાથી છે. આ પ્રકારે હિતોપદેશ ઉપદેશ કે સલાહ આપવાવાળી એવી વાર્તાઓનું સંકલન છે, જે બધા માટે લાભદાયક અને કલ્યાણ કરવાવાળી છે. હિતોપદેશ સૌથી વધારે વંચાતી પુસ્તકોમાંથી એક છે. વર્તમાન વિશ્વમાં પણ પોતાના સાધારણ શબ્દો અને અર્થપૂર્ણ વાર્તાઓને કારણે આ લોકો માટે રુચિકર વાર્તાઓના સંકલનમાંથી કેટલીક મનોરંજક વાર્તોને પ્રસ્તુત કરી રહ્યા છીએ. આશા છે કે અમારા યુવા વાચક આ વાર્તાઓને વાંચીને પ્રસન્નતાનો અનુભવ કરશે.
ISBN10-9383225289
Related products
-
Books, Diamond Books, Mind & Body
₹100.00Original price was: ₹100.00.₹99.00Current price is: ₹99.00. Add to cart -
Diamond Books, Books, Business and Management, Economics
₹175.00Original price was: ₹175.00.₹174.00Current price is: ₹174.00. Add to cart