₹35.00
અલિફ લેલાની વાર્તા અરબ દેશની અક પ્રચલિત લોક કથા છે, જે પૂરી દુનિયામાં સદીઓથી સાંભળવામાં તેમજ વાંચવામાં આવે છે. આ હજાર વાર્તાઓનો એક સુંદર ગુલદસ્તો છે, જેમાં પ્રત્યેક વાર્તાઓ એક ફૂલની જેમ છે. આ વાર્તાઓમાં પ્રેમ, સુખ, દુઃખ, દર્દ, બેવફાઈ, પ્રામાણિકતા, કર્તવ્ય, ભાવનાઓ જેવા ભાવોનું અદ્ભુત સંતુલન છે, જેણે વાચકો અને શ્રોતાઓને હંમેશાં લોભાવ્યા છે. આ કથા અનુસાર, બાદશાહ શહરયાર પોતાની મલિકાની બેવફાઈથી દુઃખી થઈને એનું અને એની બધી દાસીઓનું કતલ કરી દે છે અને પ્રતિજ્ઞા કરે છે કે રોજ એક સ્ત્રી સાથે લગ્ન કરીશ અને બીજી સવારે એનું કતલ કરી દઈશ. બાદશાહની નફરતથી ઉત્પન્ન નારી જાતિ પ્રત્યે આ અત્યાચારને રોકવા માટે બાદશાહના વજીરની પુત્રી શહરજાદ એનાથી લગ્ન કરી લે છે. તે કિસ્સા-વાર્તા સાંભળવાના શોખીન બાદશાહને વિવિધ પ્રકારની વાર્તાઓ સંભળાવે છે, જે હજાર રાતોમાં પૂરી થાય છે. વાર્તા પૂરી સાંભળવાની લાલસામાં બાદશાહ પોતાની દુલ્હનનું કતલ નથી કરી શકતો અને એને પોતાની બેગમથી પ્રેમ થઈ જાય છે. પોતાની બેગમની બુદ્ધિમતાથી પ્રભાવિત બાદશાહ સ્ત્રીઓ પ્રત્યે પોતાના મનમાં ઉત્પન્ન નફરતને સમાપ્ત કરવા સિવાય પોતાની પ્રતિજ્ઞા પણ તોડી નાંખે છે અને અંતમાં પોતાની બેગમની સાથે હસી-ખુશી રહેવા લાગે છે.
Author | Prakash Manu |
---|---|
ISBN | 9789350834923 |
Pages | 160 |
Format | Paperback |
Language | Gujarati |
Publisher | Jr. Diamond |
ISBN 10 | 9350834928 |