Call us on: +91-9716244500

Free shipping On all orders above Rs 600/-

We are available 10am-5 pm, Need help? contact us

Famous Tales of Tenalirama in Gujarati (તેનાલીરામની પ્રસિદ્ધ વાતાઓ) : Colourful Illustrated Story Book/Classic Tales for Kids

125.00

Out of stock

Other Buying Options

તેનાલીરામની વાર્તાઓ પણ અકબર-બીરબલની જેમ જ લોકપ્રિય છે. તેનાલીને દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં તનાલીરમનના નામથી ઓળખવામાં આવે છે. તે વિજયનગરના મહારાજ કૃષ્ણદેવ રાયના દરબારમાં નિયુક્ત હતા. તે એક ચતુર તેમજ બુદ્ધિશાળી વ્યક્તિ હતા, સાથે જ ખૂબ હાજરજવાબી પણ હતા. તેમની આગળ તો રાજા પણ હાર માની લેતા. તેઓ પોતાની સૂઝબૂઝ અને ચતુરાઈથી, મોટામાં મોટી મુશ્કેલીને સરળતાથી ચપટીઓમાં નિરાકરણ કરી દેતા હતા. તે રાજાના ખૂબ પ્રિય, વિશ્વાસપાત્ર તેમજ પ્રશંસનીય મિત્રોમાંથી હતા. અહીંયા અમે તેનાલીરામ તેમજ કૃષ્ણદેવ રાયની કેટલીક રોચક વાર્તાઓ ચિત્રો સહિત પ્રસ્તુત કરી રહ્યા છીએ. આશા કરીએ છીએ કે, વાચકો આને ફરી વાંચીને આનંદિત થશે.

The stories of Tenalirama are as popular as Akbar-Birbal stories. Tenalirama also known as Tenaliraman in some parts of the southern India, was the court-jester of the ruler of Vijayanagar, Krishnadeva Rai. Tenalirama was a very clever and witty person. He was so quick and prompt in his reply to any question of the King, that the king was often left speechless. He could resolve the most difficult problem with simplicity and ease, through his wit and funny tricks. Tenalirama became favourite of the King and was also his most trusted and admired friend. Here, we present a collection of some of the interesting tales of Krishnadev Rai and Tenalirama duo, with colourful illustrations. Hope our young readers will enjoy reading these interesting stories.

About the Author

Priyanka Verma is a writer of children books. She has written many books on children. Her writing style is very unique and easy to understand thus children of all ages enjoy her stories. Besides this, she has penned lots of memoirs and reviews. She loves writing and has great passion for it.

Additional information

Author

Priyanka Verma

ISBN

9789355135506

Pages

582

Format

Paperback

Language

Gujarati

Publisher

Diamond Books

Amazon

https://www.amazon.in/dp/9355135505

Flipkart

https://www.flipkart.com/famous-tales-tenalirama-gujarati-colourful-illustrated-story-book-classic-kids/p/itm5b6597839ad8a?pid=9789355135506

ISBN 10

9355135505

SKU 9789355135506 Category

Social Media Posts

This is a gallery to showcase images from your recent social posts