About the Book
વિક્રમ અને વેલાળની વાર્તાઓ ખૂબ જ જૂની છે. તે મૂળ રૂપથી સંસ્કૃતમાં લખવામાં આવી હતી. ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્ય (વિક્રમ)એ સંન્યાસીને વચન આપ્યું હતું કે, તે વેલાળને લઈને આવશે. વેલાળને લાવવા માટે એ શસ્ત્ર હતી કે, રાજા વિકમ આખા રસ્તા પર ચુપ રહેશે. જો ાજા વિક્રમ બોલશે. તો વેલાળ પાછો પીપળા માટ પર ચાલ્યો શે. જયારે રાજા વિક્રમ વેતાળને લઈને રાજયની તરફ ઈ છ્હાા હતા. ત્યારે રસ્તામાં વેલાળ રાજા વિક્રમને એક વાર્તા સંભળાવતો હતો. વાર્તા સમાપ્ત થયા પછી વેલાળ રાજા વિક્રમને સવાલ પૂછતો હતો અને વિકમ સવાલનો જ્વાબ આપે છે. જ્વાબ આપતા જ રાજા પોતાની સુખી તોડી દેતા હતા અને વેતાળ ઊઠીને ચાલ્યો લ્લો હતો. બાળવાચકો માટે વિક્રમ અને વેતાળની કેટલીક એવી જ અનોખી તેમજ અવિશ્વનીય પૂર્ણ વાર્તાઓનો સંગ્રહ પ્રસ્તુત કરી રહ્યાં છીએ. પ્રત્યેક વાર્તા કોઈને કોઈ શિા આપે છે. આ જ કારણ છે છૅ, આ વાર્તાઓને બધા આયુવર્ગના વાચક અત્યંત રુચિપૂર્વક વાંચે છે. આશા છે કે અમારા બાળવાચક આ વાર્તાઓને વાંચીને આનંદિત થશે.
About the Author
Priyanka Verma is a writer of children books. She has written many books on children. Her writing style is very unique and easy to understand thus children of all ages enjoy her stories. Besides this, she has penned lots of memoirs and reviews. She loves writing and has great passion for it.