₹100.00
રવીન્દ્રનાથ એક એવા લોક કવિ હતા, જેમનું કેન્દ્રીય તત્ત્વ માણસની ભાવનાઓનો પરિષ્કાર કરવાનો હતું. તેઓ મનુષ્ય માત્રના સ્પંદનના કવિ હતા. એક એવા ચિત્રકાર, જેમના રંગોમાં શાશ્વત પ્રેમની ઊંડી અનુભૂતિ છે; એક એવા નાટકકાર, જેમના રંગમંચ પર ફક્ત ‘ત્રાસદી’ જ જીવિત ન હતી, મનુષ્યની ઊંડી જિજીવિષા પણ છે. એક એવા કથાકાર, જે પોતાની આસ-પાસથી કથાલોક પસંદ કરે છે, વણે છે, ફક્ત એથી નહીં કે ધનીભૂત પીડાની આવૃત્તિ કરે અથવા એને જ અનાવૃત્ત કરે બલ્કે એ કથાલોકમાં તે માણસના અંતિમ ગંતવ્યની શોધ પણ કરે છે. વર્તમાનની ગવેષણા, તર્ક અને સ્થિતિઓ પ્રત્યે તેઓ હંમેશાં સજાગ રહ્યાંં. આ જ કારણ છે કે રવીન્દ્ર ક્ષિતિજીય આકાંક્ષાના લેખક છે.
Author | Maheshwar Mishra |
---|---|
ISBN | 9789350833667 |
Pages | 176 |
Format | Paper Back |
Language | Gujarati |
Publisher | Diamond Books |
ISBN 10 | 9350833662 |
રવીન્દ્રનાથ એક એવા લોક કવિ હતા, જેમનું કેન્દ્રીય તત્ત્વ માણસની ભાવનાઓનો પરિષ્કાર કરવાનો હતું. તેઓ મનુષ્ય માત્રના સ્પંદનના કવિ હતા. એક એવા ચિત્રકાર, જેમના રંગોમાં શાશ્વત પ્રેમની ઊંડી અનુભૂતિ છે; એક એવા નાને અધર્મ, કર્મ અને અકર્મની ગાથાઓ કહેવામાં આવી છે.
આજના સતત દ્વન્દ્વના યુગમાં પુરાણોનું પઠન મનુષ્યને એ દ્વન્દ્વથી મુક્તિ અપાવવામાં એક નિશ્ચિત દિશા આપી શકે છે અને માનવતાના મૂલ્યોની સ્થાપનામાં એક સફળ પ્રયત્ન સિદ્ધ થઈ શકે છે. આ જ ઉદ્દેશ્યને સામે રાખીને વાચકોની રુચિ અનુસાર સરળ, સહજ ભાષામાં પુરાણ સાહિત્યની શ્રૃંખલામાં આ પુસ્તક પ્રસ્તુત છે.
ISBN10-9350833662
Books, Diamond Books, Mind & Body
Self Help, Books, Diamond Books