Hawa! Jara Dheere Chale in Gujarati… (હવા! જરા ધીરેથી વહે…)

150.00

In stock

Free shipping On all orders above Rs 600/-

  • We are available 10/5
  • Need help? contact us, Call us on: +91-9716244500
Guaranteed Safe Checkout

સામાન્ય ભારતીયની માફક કુટુંબ વ્યવસ્થા પર મને પૂરેપૂરો વિશ્વાસ છે. હવે તો અમારા પરિવારમાં બીજી પેઢી આવી ગઈ છે તો આ વિશ્વાસ વધુ મજબૂત થઈ રહ્યો છે. વર્ષો પહેલાં મેં એક વાર્તા ‘હવા! જરા ધીમે વહે’માં યોગ અને ભોગની વ્યાખ્યા કરી હતી. એ વાર્તામાંની દાર્શનિકતાથી પ્રભાવિત થઈને સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી અમરકાંતજીએ એને ‘મનોરમા’ માં પ્રકાશિત કરેલ. એને જ હું વિસ્તારવા માગતી હતી. આની નાયિકા તનુ એક આર્કિટેક્ટ છે.
કોરોના આપણા જીવન પર કેવો તૂટી પડેલ માર્ચ ૨૦૨૦થી ઝડપી બનતો. ૨૭ માર્ચથી તો આપણે લૉકડાઉનમાં બંધ, વાસણ ઘસતાં, કચરાં-પોતાં કરતાં હતાં આ બાજુ કોરોનાકાળ આરંભાયો અને બીજી બાજુ ભારતમાં હૉસ્પિટલોમાં બીમાર લોકો, જાનના જોખમે ત્યાંના સ્ટાફને કામ કરતો જોતા હતા. અમેરિકાની હૉસ્પિટલોના ગોડાઉનમાં લાશોનો ઢગલો જોતા હતા – રસ્તે શેકી નાખતી ગરમીમાં લાખો મજૂરોને શહે૨માંથી જતા જોતા હતા. આપણું મગજ લકવો મારી જતું હતું.
ધીમે ધીમે નટખટ, મહેનતુ તનુ મારી કલમમાં વાંરવાર આવીને ઇશારો કરી જતી હતી કે તારી આ જડતા તોડ. સને ૧૯૮૧ની વાત હતી. મારા રેલવે અધિકારી સંબંધી ભાઈ સુબોધ કુલશ્રેષ્ઠ (અમારા માટે લાડનું નામ દીપક) ના લગ્ન વડોદરા રેલવે સ્ટાફ કૉલેજમાં ટ્રેનિંગ દરમિયાન જ થઈ ગયા હતા. એની પત્ની પૂનમ ચંડીગઢની સુવર્ણચંદ્રક વિજેતા આર્કિટેક્ટ છે.

About the Author

નીલમ કુલશ્રેષ્ઠ
રાહી ફાઉન્ડેશન, જયપુરની ભારતના સર્વશ્રેષ્ઠ ૧૦૦ લેખકોની યાદીમાં સામેલ
• જન્મઃ આગરા-૧૩જૂન, ૧૯૫૨.
• શિક્ષણ : રસાયણ વિજ્ઞાનમાં એમ.એસ.સી., ઍક્સપોર્ટ માર્કેટિંગમાં ડિપ્લોમા લેખન પરિચય : વડોદરામાં સ્વતંત્ર લેખન તેમજ પત્રકારિતા, એન.જી.ઓ. તેમજ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત વ્યક્તિઓના ઇન્ટરવ્યૂ, વિવિધ વિષયો પર ધર્મયુગ સાપ્તાહિક હિંદુસ્તાન જેવી રાષ્ટ્રીય સ્તરની પત્રિકાઓ માટે શોધપરક લેખન. ગુજરાતની કોઈ પણ ભાષાની રાષ્ટ્રીય સ્તરની પ્રથમ પત્રકાર, ગુજરાતના ‘હૂ ઇઝ હૂ’માંથી એક, ગુજરાત હિન્દી સાહિત્ય અકાદમીના અધિકતમ પાંચ પુરસ્કાર પ્રાપ્ત, અનેક સંસ્થાઓ દ્વારા સન્માન. આકાશવાણી પરથી વાર્તાઓનું પ્રસારણ, અનેક ભાષાઓમાં રચનાઓનું અનુવાદ. આઈ.સી.આઈ.સી.આઈ. બેન્કની સીનિયર સિટિઝન સેકેન્ડ ઇંનિંગ કૉન્ટેસ્ટમાં ફ્રી લાંસ જર્નાલિઝમ ફૉર સોશિયલ ઍન્ડ કલ્ચરલ વેલફેર માટે પત્રકારિતા કરવા માટે સન્માન, જેની જ્યુરીમાં બાબા ડૉ. પ્રકાશ આમટે પણ હતા. દેહરાદૂનની બિઇંગ અ વૂમનનું સ્વયંસિદ્ધા સન્માન.
• પુસ્તકો : વિજ્ઞાન હરા ભરા રહે પૃથ્વી કા પર્યાવરણ, કુછ રોક કુછ વૈજ્ઞાનિક શોધ, સ્ત્રી વિમર્શ-જિન્દગી કી તની ડોર, યેસિયાં શામિલ, પરત દર પરત સ્ત્રી, સ્ત્રી પીડા કે શોધ કી રિલે રેસ.
• વાર્તા સંગ્રહ : ‘હૈવનલી હેલ’ને અખિલ ભારતીય અમ્બિકા પ્રસાદ દિવ્ય પુરસ્કાર, વાર્તા સંગ્રહ ‘શેર કે પિંજરે મેં’ને હૈદરાબાદની સાહિત્યિક કાદમ્બિની ક્લબનો સાહિત્ય ગરિમા પુરસ્કાર, ચાંદ આજ ભી બહુત દૂર હૈ, ગંગટોક કા ભીગાભીગા એકદિન, વહાંલાલ ગુલાબ નહીં થે, ઉસ મહલ કી સરગોશિયાં, હરે રંગ કી સ્કર્ટ વાલે પેડોં કે તલે |
• સંપાદિત વાર્તા સંગ્રહ : રિલે રેસ તેમજ આપ ઉપર હી બિરાજિયે.
• સંપાદિત કાવ્યસંગ્રહ: ઘર કી દેહલીજ લાંઘતી સ્ત્રી કલમ.
• વ્યંગ્ય સંગ્રહઃ મહિલા ચટપટી બતકહિયાં
• લઘુકથા સંગ્રહ : રોટી.
• સંપાદિત પુસ્તકો : ધર્મ કી બેડિયાં ખોલ રહી હૈ ઔરત ખંડ-૧ તેમજ ધર્મ કે આરપાર ઔરત, ધર્મ કી બેડિયાં ખોલ રહી હૈ ઔરત ખંડ–૨.
• અન્યઃ ગુજરાત સહકારિતા, સમાજ સેવા અને સંસાધન, વડોદરાની નાર, ગુજરાતીમાં અનુવાદ પણ .
• ઉપન્યાસ : દહશત. નૉટનલ દ્વારા ૧૨ ઈ-બુક્સ, જેમાં એક વિશેષસંગીત અને નૃત્યની રુનઝુન અમદાવાદ માતૃભારતી ઑનલાઇન પબ્લિકેશન માટે ભારતના અન્ય ડિજિટલ ઉપન્યાસ લાઇફ ટ્વિસ્ટ ઍન્ટ ટર્ન.કૉમના કથનાક તેમજ રૂપરેખા સંયોજન અસ્મિતા-ગુજરાત, વડોદરા સન્ ૧૯૯૦માં તેમજ અમદાવાદ સન્ ૨૦૦૯માં, હું મહિલા બહુભાષી સાહિત્યિક મંચ અસ્મિતાની સ્થાપના.
Hawa! Jara Dheere Chale in Gujarati... (હવા! જરા ધીરેથી વહે...)-0

Additional information

Author

Neelam Kulshreshtha

ISBN

9789356846395

Pages

48

Format

Paperback

Language

Gujarati

Publisher

Diamond Books

Amazon

https://www.amazon.in/dp/9356846391

Flipkart

https://www.flipkart.com/hawa-jara-dheere-chale-gujarati/p/itmc8c76854e7a23?pid=9789356846395

ISBN 10

9356846391