₹150.00
જીવન સંઘર્ષમાં આપણી સામે ડગલે-પગલે પડકારો આવે છે. જે આ પડકારોથી ડરી ગયો અથવા એનાથી હારી ગયો તે જીવનની દોડમાં ક્યારેય આગળ નથી નિકળી શકતો. જીવનની દોડ ખૂબ લાંબી હોય છે. એનો સામનો કરવાનું સાહન એક્ઠું કરવું અને પછી એના પર જીત પ્રાપ્ત કરવામાં જ જીવનની સાર્થકતા છે. આ પુસ્તક તમને એ જ જીત માટે પ્રેરણાશક્તિ પ્રદાન કરે છે અને કહે છે – ‘જીતી શકો તો જીતી લો!’
Author | Dr. Hari Krishna Devsare |
---|---|
ISBN | 9789350834534 |
Pages | 24 |
Format | Paper Back |
Language | Gujarati |
Publisher | Jr Diamond |
ISBN 10 | 9350834537 |
જીવન સંઘર્ષમાં આપણી સામે ડગલે-પગલે પડકારો આવે છે. જે આ પડકારોથી ડરી ગયો અથવા એનાથી હારી ગયો તે જીવનની દોડમાં ક્યારેય આગળ નથી નિકળી શકતો. જીવનની દોડ ખૂબ લાંબી હોય છે. એનો સામનો કરવાનું સાહન એક્ઠું કરવું અને પછી એના પર જીત પ્રાપ્ત કરવામાં જ જીવનની સાર્થકતા છે. આ પુસ્તક તમને એ જ જીત માટે પ્રેરણાશક્તિ પ્રદાન કરે છે અને કહે છે – ‘જીતી શકો તો જીતી લો!’
Books, Diamond Books, Mind & Body