ફિલ્મી સિતારાઓની આહાર વિશેષજ્ઞ તેમજ સલાહકાર અને બે નાના ફરિશ્તાઓની એક સમર્પિત માં, પૂજા મખીજા ભારતના અગ્રણી આહાર-વિશેષજ્ઞોમાંથી એક છે અને તેઓ અત્યાર સુધી લગભગ ૧૫,૦૦૦ લોકોને પોતાની સેવાઓનો લાભ આપી ચુકી છે. પૂજા પોષણની શક્તિથી ખૂબ વધારે પ્રભાવિત છે અને હૈરાન પણ અનેએમણએ હંમેશાં ભોજનના મહત્ત્વને ઓળખ્યું છે. એમનાઅનુસાર, ભોજન લોકોના જીવનમાં ખૂબ મોટું અને ક્રાંતિકારી પરિવર્તન લાવવામાં સક્ષમ છે.પૂજાએ પોષણ સંબંધી સેવાઓ અને સલાહ આપવાવાળા પોતાના એક ક્લીનિક ‘નોરિશ’નો શુભારંભ કર્યો છે. એમનું નિવાસ અને કાર્યક્ષેત્ર મુંબઈ છે. ભોજન અને પોષણના મહત્ત્વને દર્શાવતી, આ એમની પ્રથમ પુસ્તક છે અને લોકોના કલ્યાણની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું પણ.
Khulkar Khao Phir Bhi Wazan Ghatao
₹250.00
Availability: 996 in stock
ફિલ્મી સિતારાઓની આહાર વિશેષજ્ઞ તેમજ સલાહકાર અને બે નાના ફરિશ્તાઓની એક સમર્પિત માં, પૂજા મખીજા ભારતના અગ્રણી આહાર-વિશેષજ્ઞોમાંથી એક છે અને તેઓ અત્યાર સુધી લગભગ ૧૫,૦૦૦ લોકોને પોતાની સેવાઓનો લાભ આપી ચુકી છે. પૂજા પોષણની શક્તિથી ખૂબ વધારે પ્રભાવિત છે અને હૈરાન પણ અનેએમણએ હંમેશાં ભોજનના મહત્ત્વને ઓળખ્યું છે. એમનાઅનુસાર, ભોજન લોકોના જીવનમાં ખૂબ મોટું અને ક્રાંતિકારી પરિવર્તન લાવવામાં સક્ષમ છે.પૂજાએ પોષણ સંબંધી સેવાઓ અને સલાહ આપવાવાળા પોતાના એક ક્લીનિક ‘નોરિશ’નો શુભારંભ કર્યો છે. એમનું નિવાસ અને કાર્યક્ષેત્ર મુંબઈ છે. ભોજન અને પોષણના મહત્ત્વને દર્શાવતી, આ એમની પ્રથમ પુસ્તક છે અને લોકોના કલ્યાણની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું પણ.
Author | Pooja Makhija |
---|---|
ISBN | 9789350838495 |
Pages | 136 |
Format | Paperback |
Language | Gujarati |
Publisher | Diamond Books |
ISBN 10 | 9350838494 |