Lord Rama Gujarati PB

100.00

“સમય સીમાથી પરે રામાયણ એક એવી પૌરાણિક ગાથા છે, જેનાથી બાળકોને વાસ્તવિક હિન્દુ સંસ્કૃતિની મહાનતા અને સાત્વિકતાથી પરિચિત કરાવી શકાય છે. રાજકુમાર રામ પોતાના ચાર ભાઈઓમાંથી સૌથી મોટા હતા અને એવી આશા કરવામાં આવી રહી હતી કે પિતા પછી તેઓ જ રાજ્યનું શાસન સંભાળશે. પરંતુ એમના પિતાના અસાવધાનીથી આપવામાં આવેલા વચનને કારણે એમને ૧૪ વર્ષો માટે વનવાસ જવું પડ્યું. વનવાસ દરમિયાન જ્યારે એમની પત્નીનું અપહરણ દુષ્ટ રાક્ષસ રાવણે કરી લીધું, તો રામે પોતાની પત્ની સીતાને પાછી લાવવાની યાત્રા દરમિયાન અદ્‌ભુત શક્તિ, નિઃસ્વાર્થ પ્રેમ અને સદાચારનો પરિચય આપ્યો.

રામાયણ એ જ આદર્શ પૌરાણિક ગાથાનું સંક્ષિપ્ત પરંતુ પરિપૂર્ણ રૂપ છે. એની સાથે જ એમાં એ સમયને પુનઃ જીવિત કરીને અમારા આજના વાચકો માટે રૂચિપૂર્ણ અને જ્ઞાનવર્ધક બનાવવામાં આવ્યું છે. પ્રત્યેક પાનાને પલટવાની સાથે-સાથે એ પહેલાંથી વધારે દૃઢ અને રંગીન બનીને પોતાના સમયની સુંદરતાને પ્રસ્તુત કરે છે.”

Additional information

Author

Simran Kaur

ISBN

9789383225750

Pages

128

Format

Paper Back

Language

Gujarati

Publisher

Diamond Books

ISBN 10

9383225750

“સમય સીમાથી પરે રામાયણ એક એવી પૌરાણિક ગાથા છે, જેનાથી બાળકોને વાસ્તવિક હિન્દુ સંસ્કૃતિની મહાનતા અને સાત્વિકતાથી પરિચિત કરાવી શકાય છે. રાજકુમાર રામ પોતાના ચાર ભાઈઓમાંથી સૌથી મોટા હતા અને એવી આશા કરવામાં આવી રહી હતી કે પિતા પછી તેઓ જ રાજ્યનું શાસન સંભાળશે. પરંતુ એમના પિતાના અસાવધાનીથી આપવામાં આવેલા વચનને કારણે એમને ૧૪ વર્ષો માટે વનવાસ જવું પડ્યું. વનવાસ દરમિયાન જ્યારે એમની પત્નીનું અપહરણ દુષ્ટ રાક્ષસ રાવણે કરી લીધું, તો રામે પોતાની પત્ની સીતાને પાછી લાવવાની યાત્રા દરમિયાન અદ્‌ભુત શક્તિ, નિઃસ્વાર્થ પ્રેમ અને સદાચારનો પરિચય આપ્યો.

રામાયણ એ જ આદર્શ પૌરાણિક ગાથાનું સંક્ષિપ્ત પરંતુ પરિપૂર્ણ રૂપ છે. એની સાથે જ એમાં એ સમયને પુનઃ જીવિત કરીને અમારા આજના વાચકો માટે રૂચિપૂર્ણ અને જ્ઞાનવર્ધક બનાવવામાં આવ્યું છે. પ્રત્યેક પાનાને પલટવાની સાથે-સાથે એ પહેલાંથી વધારે દૃઢ અને રંગીન બનીને પોતાના સમયની સુંદરતાને પ્રસ્તુત કરે છે.”

ISBN10-9383225750

SKU 9789383225750 Category Tags ,