Lord Shiva Gujarati PB

100.00

ભગવાન શિવની પૂજા દેવોના દેવ મહાદેવના રૂપમાં કરવામાં આવે છે. શિવનો શાબ્દિક અર્થ પાવનતા છે. ભગવાન શિવ બુરાઇઓ વિનાશ કરીને પવિત્રતા લાવે છે. ભગવાન શિવ શક્તિશાળી દેવતા માનવામાં આવે છે. એમની પાસે અસીમ શક્તિ તેમજ ઊર્જા છે. એમના મસ્તક પર ત્રીજું નેત્ર વિદ્યમાન છે, જે ફક્ત ખરાબ શક્તિઓનો વિનાશ કરવા માટે ખુલે છે. તેઓ પોતાના શરીરમાં સ્મશાનભૂમિની ભસ્મ લગાવીને રહે છે. તેઓ મૃગછાલા પહેરે છે. પોતાના ગળામાં સાપ લપેટીને રહે છે અને એમના વાળોમાં અર્ધચન્દ્ર શોભાયમાન રહે છે. એમની જટાઓથી ગંગા વહે છે. તેઓ ત્રિશૂળ તેમજ ડમરૂ ધારણ કરીને હોય છે. નંદી બળદની એમની સવારી છે. એ વિશ્વાસ કરવામાં આવે છે કે ભગવાન શિવ હિમાલયના સર્વોચ્ચ શિખર કૈલાશ પર્વત પર પોતાના પરિવારજનો તેમજ પરિચરો, જેમને ગણ કહે છે, એમની સાથે રહે છે. દેવી પાર્વતી એમની પત્ની છે તેમજ ગણેશ-કાર્તિકેય એમના પુત્ર છે. ભગવાન શિવને આદિપુરુષ કહેવામાં આવે છે, જેનો અર્થ છે- એમનાથઈ પહેલાં કોઈ નથી જન્મ્યું. કોઈને પણ એમના આદિ અને અંતનું જ્ઞાન નથી. જે પૂરા ભક્તિભાવથી ભગવાન શિવની પૂજા કરે છે એમને સરળતાથી મોક્ષ મળે છે, તેથી આવો આપણે બધા ‘ઓઉમ્‌ નમઃ શિવાય’ (અર્થાત્‌ ભગવાન શિવને પ્રણામ)નો જાપ કરીએ.

Additional information

Author

O.P. Jha

ISBN

9789383225651

Pages

94

Format

Paper Back

Language

Gujarati

Publisher

Diamond Books

ISBN 10

9383225653

ભગવાન શિવની પૂજા દેવોના દેવ મહાદેવના રૂપમાં કરવામાં આવે છે. શિવનો શાબ્દિક અર્થ પાવનતા છે. ભગવાન શિવ બુરાઇઓ વિનાશ કરીને પવિત્રતા લાવે છે. ભગવાન શિવ શક્તિશાળી દેવતા માનવામાં આવે છે. એમની પાસે અસીમ શક્તિ તેમજ ઊર્જા છે. એમના મસ્તક પર ત્રીજું નેત્ર વિદ્યમાન છે, જે ફક્ત ખરાબ શક્તિઓનો વિનાશ કરવા માટે ખુલે છે. તેઓ પોતાના શરીરમાં સ્મશાનભૂમિની ભસ્મ લગાવીને રહે છે. તેઓ મૃગછાલા પહેરે છે. પોતાના ગળામાં સાપ લપેટીને રહે છે અને એમના વાળોમાં અર્ધચન્દ્ર શોભાયમાન રહે છે. એમની જટાઓથી ગંગા વહે છે. તેઓ ત્રિશૂળ તેમજ ડમરૂ ધારણ કરીને હોય છે. નંદી બળદની એમની સવારી છે. એ વિશ્વાસ કરવામાં આવે છે કે ભગવાન શિવ હિમાલયના સર્વોચ્ચ શિખર કૈલાશ પર્વત પર પોતાના પરિવારજનો તેમજ પરિચરો, જેમને ગણ કહે છે, એમની સાથે રહે છે. દેવી પાર્વતી એમની પત્ની છે તેમજ ગણેશ-કાર્તિકેય એમના પુત્ર છે. ભગવાન શિવને આદિપુરુષ કહેવામાં આવે છે, જેનો અર્થ છે- એમનાથઈ પહેલાં કોઈ નથી જન્મ્યું. કોઈને પણ એમના આદિ અને અંતનું જ્ઞાન નથી. જે પૂરા ભક્તિભાવથી ભગવાન શિવની પૂજા કરે છે એમને સરળતાથી મોક્ષ મળે છે, તેથી આવો આપણે બધા ‘ઓઉમ્‌ નમઃ શિવાય’ (અર્થાત્‌ ભગવાન શિવને પ્રણામ)નો જાપ કરીએ.

ISBN10-9383225653

SKU 9789383225651 Category Tags ,