Moral Tales of Aesop’s in Gujarati (ઈસપની નૈતિક વાર્તાઓ) : Colourful Illustrated Story Book/Classic Tales for Kids

125.00

કોઈ અઢી હજાર વર્ષ પહેલાં યૂનાનમાં એક ગુલાહ હતો, ઈસપ. તેણે દાસ-પ્રથાના જુલ્મ અને અત્યાચાર જોયા, તો એનું હૃદય ફૂટી-ફૂટીને રોઈ પડ્યું. એના અનુભવ અનોખી વાર્તાઓના ચહેરામાં ઢાળવામાં આવ્યા. ઈસપ ગલી-ગલી ફરીને બાળકોને આ વાર્તાઓ સંભળાવતો. તે જ્યાં પણ જતો, બાળકો વાર્તાવાળા બાબા ઈસપને ઘેરી લેતા અને વાર્તા સંભળાવવાની ઇચ્છા વ્યક્ત કરતા. જોતાં-જોતાં જ આ આખી દુનિયામાં જઈ પહોંચી. હિન્દીના પ્રસિદ્ધ સાહિત્યકાર પ્રકાશ મનુએ ઈસપની ઘણી બધી વાર્તાઓને એક નવા અને સુંદર રૂપમાં રજૂ કરી છે. તેમણે એટલી સુંદર અને ભાવપૂર્ણ ભાષામાં આ વાર્તાઓને લખી છે કે, બાળકો-મોટાઓ બધા એને મનપૂર્વક વાંચશે.

Nearly 2,500 years ago, there was a slave in Greece, named Aesop. When he saw the activities being inflicted on people under the slavery system, his heart started crying bitterly. His experiences got transformed into unique stories. Aesop used to move from one region to another to tell those stories to children. Wherever he went, children used to surround him, who was their Aesop Baba, the man with stories. They used to request him to tell a story. In a little time, these stories reached the entire world. The renowned author, Prakash Manu has presented these Aesop’s tales in such a beautiful manner that they will definitely entertain and instruct our young readers.

Additional information

Author

Prakash Manu

ISBN

9789355135568

Pages

504

Format

Paperback

Language

Gujarati

Publisher

Diamond Books

Amazon

https://www.amazon.in/dp/9355135564

Flipkart

https://www.flipkart.com/moral-tales-aesop-s-gujarati-colourful-illustrated-story-book-classic-kids/p/itm1a0f1179ac0ec?pid=9789355135568

ISBN 10

9355135564

કોઈ અઢી હજાર વર્ષ પહેલાં યૂનાનમાં એક ગુલાહ હતો, ઈસપ. તેણે દાસ-પ્રથાના જુલ્મ અને અત્યાચાર જોયા, તો એનું હૃદય ફૂટી-ફૂટીને રોઈ પડ્યું. એના અનુભવ અનોખી વાર્તાઓના ચહેરામાં ઢાળવામાં આવ્યા. ઈસપ ગલી-ગલી ફરીને બાળકોને આ વાર્તાઓ સંભળાવતો. તે જ્યાં પણ જતો, બાળકો વાર્તાવાળા બાબા ઈસપને ઘેરી લેતા અને વાર્તા સંભળાવવાની ઇચ્છા વ્યક્ત કરતા. જોતાં-જોતાં જ આ આખી દુનિયામાં જઈ પહોંચી. હિન્દીના પ્રસિદ્ધ સાહિત્યકાર પ્રકાશ મનુએ ઈસપની ઘણી બધી વાર્તાઓને એક નવા અને સુંદર રૂપમાં રજૂ કરી છે. તેમણે એટલી સુંદર અને ભાવપૂર્ણ ભાષામાં આ વાર્તાઓને લખી છે કે, બાળકો-મોટાઓ બધા એને મનપૂર્વક વાંચશે.

Nearly 2,500 years ago, there was a slave in Greece, named Aesop. When he saw the activities being inflicted on people under the slavery system, his heart started crying bitterly. His experiences got transformed into unique stories. Aesop used to move from one region to another to tell those stories to children. Wherever he went, children used to surround him, who was their Aesop Baba, the man with stories. They used to request him to tell a story. In a little time, these stories reached the entire world. The renowned author, Prakash Manu has presented these Aesop’s tales in such a beautiful manner that they will definitely entertain and instruct our young readers.

SKU 9789355135568 Category Tags ,