Moral Tales of Hitopdesh in Gujarati (હિતોપદેશની નૈતિક વાર્તાઓ) : Colourful Illustrated Story Book/Classic Tales for Kids
₹125.00
- About the Book
- Book Details
હિતોપદેશ હજારો વર્ષ પહેલાં નારાયણ પંડિત દ્વારા લખવામાં આવેલી અસાધારણ વાર્તાઓનો સંગ્રહ છે. નૈતિકતા અને જ્ઞાનના અમૂલ્ય ભંડારને સમેટતી આ વાર્તાઓને પંચતંત્રની વાર્તાઓની સમક્ષ રાખી શકાય છે. હિતોપદેશની વાર્તાઓમાં પશુ-પશીઓને મુખ્ય પાત્રના રૂપમાં પ્રસ્તુત કરવામાં આવી છે. તમારી જાણકારી માટે બતાવી દઈએ કે હિતોપદેશ શબ્દ બે શબ્દ ‘હિત‘ અને ‘ઉપદેશ‘થી મળીને બન્યો છે. હિતનો અર્થ કલ્યાણ કે લાભ કરવાનો હોય છે અને ઉપદેશનો અર્થ સલાહ કે પરામર્શ આપવાથી છે. આ પ્રકારે હિતોપદેશ ઉપદેશ કે પરામર્શ આપતી એવી વાર્તાઓનું સંકલન છે, જે બધા માટે લાભદાયક અને કલ્યાણ કરનારું સંકલન છે. હિતોપદેશ સૌથી વધારે વંચાતી પુસ્તકોમાંથી એક છે. વર્તમાન વિશ્વમાં પણ પોતાના સાધારણ શબ્દો અને અર્થપૂર્ણ વાર્તાઓના કારણે લોકો માટે રુચિકર વાર્તાઓના સંકલનમાંથી કેટલીક મનોરંજક વાર્તાઓને પ્રસ્તુત કરી રહ્યા છીએ. આશા છે, અમારા યુવા વાચક આ વાર્તાઓને વાંચીને પ્રસન્નતાનો અનુભવ કરશે.
The Hitopdesh is a remarkable compilation of short stories composed by Narayana Pandit around a thousand of years ago. The stories which are more or less similar to the Panchatantra stories which have the priceless treasure of morality and knowledge. The stories feature animals and birds as main characters. The term ‘Hitopdesh’ is a combination of two words. ‘Hita’ means welfare or benefit and ‘upadesh’ means advice or counsel. So ‘Hitopdesh’ is a collection of tales that provides counsel and advice for the welfare and benefit of everyone. It is one of the most widely read children’s book. Even in today’s world, it continues to amaze and interest people with its simple but meaningful stories. Here, we present some of the most interesting tales from the collection of Hitopdesh tales. Hope our young readers will enjoy reading them!
Additional information
Author | Priyanka Verma |
---|---|
ISBN | 9789355135636 |
Pages | 224 |
Format | Paperback |
Language | Gujarati |
Publisher | Diamond Books |
Amazon | |
Flipkart | |
ISBN 10 | 9355135637 |