Moral Tales of Jataka in Gujarati (જાતકની નૈતિક વાર્તાઓ) : Colourful Illustrated Story Book/Classic Tales for Kids
₹125.00
- About the Book
- Book Details
જાતક કથાઓ પંચતંત્રની વાર્તાઓની જેમ જ પ્રાચીન છે તેમજ લાંબી પરંપરાથી પેઢી દર પેઢી ચાલતી આવી રહી છે. બુદ્ધિમતા તેમજ નૈતિક શિક્ષાઓની આ વાર્તાઓ લગભગ ૨૦૦ ઈ.પૂ. લખવામાં આવી. આ મૂળ રીતે ‘પાલી‘ ભાષામાં લખવામાં આવી ત્યારબાદ વિભિન્ન ભાષાઓમાં એનું અનુવાદ થયું. જાતક કથાઓ ભગવાન બુદ્ધના પૂર્વ જન્મોનું પ્રતિનિધિત્વ કરે છે, જે ક્યારેક કોઈ પશુ-પક્ષી કે પછી ક્યારેક એક સાધારણ મનુષ્યના રૂપમાં હતા. લગભગ બધી વાર્તાઓ ઉત્ત૨ કેન્દ્રીય ભારતના પવિત્ર નગર વારાણસીની આસપાસની છે. આ વાર્તાઓ ખૂબ જ મનોરંજક હોવાની સાથે-સાથે કોઈપણ આયુવર્ગના વ્યક્તિને આત્મ-ત્યાગ, પ્રામાણિકતા તથા સત્યનો માર્ગ પણ બતાવે છે. આ દર્શાવે છે કે, અંતે અસત્ય પર સત્યનો વિજય થાય છે. અહીંયા અમે જાતક કથાઓનો સ૨ળ તેમજ રોચક સંગ્રહ પ્રસ્તુત કરી રહ્યા છીએ. આશા કરીએ છીએ કે, યુવા વાચકોને આ અવશ્ય ગમશે.
Jataka tales, like the tales of Panchatantra, are very old and have a long tradition of being passed on from generation to generation. These stories are tales of wisdom and morals, written around 300 BC in a language called ‘Pali’, which were later translated into many different languages.
Jataka tales represent former incarnation of Lord Buddha; at times like an animal, a bird and sometimes like an ordinary, human being. The setting of stories is mainly in or around Banaras/Varanasi the holy city in North Central India.
These stories are very enjoyable and meant to teach values of self-sacrifice, honesty and truthfulness. These tales show how good ultimately wins over evil.
Here we present simple but interesting collection of Jataka tales. Hope our young readers will enjoy reading them!
About the Author
Additional information
Author | Priyanka Verma |
---|---|
ISBN | 9789355135681 |
Pages | 376 |
Format | Hardcover |
Language | Gujarati |
Publisher | Junior Diamond |
Amazon | |
Flipkart | |
ISBN 10 | 9355135688 |