Call us on: +91-9716244500

Free shipping On all orders above Rs 600/-

We are available 10am-5 pm, Need help? contact us

Moral Tales of Vikram Betal in Gujarati (વિક્રમ વેતાળની નૈતિક વાર્તાઓ) : Colourful Illustrated Story Book/Classic Tales for Kids

125.00

વિક્રમ અને વેતાળની વાર્તાઓ ખૂબ જ જૂની છે. તે મૂળ રૂપથી સંસ્કૃતમાં લખવામાં આવી હતી. ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્ય (વિક્રમ)એ સંન્યાસીને વચન આપ્યું હતું કે, તે વેતાળને લઈને આવશે. વેતાળને લાવવા માટે એ શરત હતી કે, રાજા વિક્રમ આખા રસ્તા પર ચુપ રહેશે. જો રાજા વિક્રમ બોલશે, તો વેતાળ પાછો પીપળના ઝાડ પર ચાલ્યો જશે. જ્યારે રાજા વિક્રમ વેતાળને લઈને રાજ્યની તરફ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં વેતાળ રાજા વિક્રમને એક વાર્તા સંભળાવતો હતો. વાર્તા સમાપ્ત થયા પછી વેતાળ રાજા વિક્રમને સવાલ પૂછતો હતો અને વિક્રમ સવાલનો જવાબ આપે છે. જવાબ આપતા જ રાજા પોતાની ચુપ્પી તોડી દેતા હતા અને વેતાળ ઊડીને ચાલ્યો જતો હતો. બાળવાચકો માટે વિક્રમ અને વેતાળની કેટલીક એવી જ અનોખી તેમજ અવિશ્વનીય પૂર્ણ વાર્તાઓનો સંગ્રહ પ્રસ્તુત કરી રહ્યાં છીએ. પ્રત્યેક વાર્તા કોઈને કોઈ શિક્ષા આપે છે. આ જ કારણ છે કે, આ વાર્તાઓને બધા આયુવર્ગના વાચક અત્યંત રુચિપૂર્વક વાંચે છે. આશા છે કે અમારા બાળવાચક આ વાર્તાઓને વાંચીને આનંદિત થશે.

The stories of Vikram and Betal, originally written in Sanskrit, have been an integral part of the Indian fairy tales for many centuries. Legend has it that King Vikramaditya (Vikram), the Emperor of Ujjain promises a monk to bring Betal, the vampire as a favour promised to him. The condition is that the King should bring the vampire with complete silence otherwise the vampire will fly back with corpse to the tree. As soon as Vikram attempts to fetch the corpse, the vampire starts to narrate a story. And at the end of every story, it compels King Vikram to answer his question, thus breaking his silence. The collection of Vikram and Betal stories bring before the young readers some of the most amazing tales ending with a moral. Hope the children will enjoy reading them.

About the Author

Priyanka Verma is a writer of children books. She has written many books on children. Her writing style is very unique and easy to understand thus children of all ages enjoy her stories. Besides this, she has penned lots of memoirs and reviews. She loves writing and has great passion for it.

Additional information

Author

Priyanka Verma

ISBN

9789355135704

Pages

798

Format

Paperback

Language

Gujarati

Publisher

Diamond Toons

Amazon

https://www.amazon.in/dp/935513570X

Flipkart

https://www.flipkart.com/moral-tales-vikram-betal-gujarati-colourful-illustrated-story-book-classic-kids/p/itmb53d48d1ba8e6?pid=9789355135704

ISBN 10

935513570X

વિક્રમ અને વેતાળની વાર્તાઓ ખૂબ જ જૂની છે. તે મૂળ રૂપથી સંસ્કૃતમાં લખવામાં આવી હતી. ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્ય (વિક્રમ)એ સંન્યાસીને વચન આપ્યું હતું કે, તે વેતાળને લઈને આવશે. વેતાળને લાવવા માટે એ શરત હતી કે, રાજા વિક્રમ આખા રસ્તા પર ચુપ રહેશે. જો રાજા વિક્રમ બોલશે, તો વેતાળ પાછો પીપળના ઝાડ પર ચાલ્યો જશે. જ્યારે રાજા વિક્રમ વેતાળને લઈને રાજ્યની તરફ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં વેતાળ રાજા વિક્રમને એક વાર્તા સંભળાવતો હતો. વાર્તા સમાપ્ત થયા પછી વેતાળ રાજા વિક્રમને સવાલ પૂછતો હતો અને વિક્રમ સવાલનો જવાબ આપે છે. જવાબ આપતા જ રાજા પોતાની ચુપ્પી તોડી દેતા હતા અને વેતાળ ઊડીને ચાલ્યો જતો હતો. બાળવાચકો માટે વિક્રમ અને વેતાળની કેટલીક એવી જ અનોખી તેમજ અવિશ્વનીય પૂર્ણ વાર્તાઓનો સંગ્રહ પ્રસ્તુત કરી રહ્યાં છીએ. પ્રત્યેક વાર્તા કોઈને કોઈ શિક્ષા આપે છે. આ જ કારણ છે કે, આ વાર્તાઓને બધા આયુવર્ગના વાચક અત્યંત રુચિપૂર્વક વાંચે છે. આશા છે કે અમારા બાળવાચક આ વાર્તાઓને વાંચીને આનંદિત થશે.

The stories of Vikram and Betal, originally written in Sanskrit, have been an integral part of the Indian fairy tales for many centuries. Legend has it that King Vikramaditya (Vikram), the Emperor of Ujjain promises a monk to bring Betal, the vampire as a favour promised to him. The condition is that the King should bring the vampire with complete silence otherwise the vampire will fly back with corpse to the tree. As soon as Vikram attempts to fetch the corpse, the vampire starts to narrate a story. And at the end of every story, it compels King Vikram to answer his question, thus breaking his silence. The collection of Vikram and Betal stories bring before the young readers some of the most amazing tales ending with a moral. Hope the children will enjoy reading them.

About the Author

Priyanka Verma is a writer of children books. She has written many books on children. Her writing style is very unique and easy to understand thus children of all ages enjoy her stories. Besides this, she has penned lots of memoirs and reviews. She loves writing and has great passion for it.
SKU 9789355135704 Category