મોટાભાગના લોકોની પાસે એમના નિર્ધારિત લક્ષ્ય કે પ્લાન નથી હોતા, જ્યારે એ ખૂબ જ જરૂરી છે. આપણે જીવનમાં જે મેળવવા ઇચ્છીએ છીએ એને મેળવતાં પહેલાં નિશ્ચિત કરી લો કે આપણે કઈ દિશામાં જવા ઇચ્છીએ છીએ. જે એવું નથી કરતાં તે નિરુદ્દેશ્ય, લક્ષ્યહીન થઈને જીવનની દોડમાં પાછળ રહી જાય છે. એમને જોઈએ કે જે પ્રકારે એક પાયલોટ એક નિશ્ચિત યોજના અંતર્ગત પોતાના વિમાનને એક દિશા આપે છે, તે પણ એ જ રીતે પોતાની જિંદગીને એક નિશ્ચિત યોજના અંતર્ગત દિશા આપે.
એક સ્પષ્ટ રૂપથી પરિભાષિત ધ્યેયના અભાવમાં સમય બરબાદ કરવાને બદલે જીવનમાં સુસ્પષ્ટ ઉદ્દેશ્ય રાખો તથા લક્ષ્ય નિર્ધારણ પછી ધ્યેયની તરફ પગલાં વધારતા એ પણ ધ્યાન રાખો કે તમારું દરેક પગલું એક નાનું લક્ષ્ય છે. આમ માનીને આગળ વધવું એટલા માટે જરૂરી છે, કેમ કે આ જ નાના લક્ષ્ય લક્ષ્ય ઉપલબ્ધિનું ઈંધણ બને છે.
જીવનમાં કેવી રીતે નાના-નાના પગલાં એક મોટા ઉદ્દેશ્ય તેમજ અશક્ય ઉપલબ્ધિઓ સુધી લઈ જાય છે, આ પુસ્તકને વાંચીને જરૂર જાણો.
Pahela Laxyanakki Karo Gujarati PB
₹125.00
In stock

Additional information
Author | Joginder Singh |
---|---|
ISBN | 9789350833162 |
Pages | 24 |
Format | Paper Back |
Language | Gujarati |
Publisher | Jr Diamond |
ISBN 10 | 9350833166 |