Panchtantra Ki Prerak Kahaniyan Gujarati

50.00

Panchtantra Ki Prerak Kahaniyan Gujarati

Additional information

Author

Pratibha Kasturia

ISBN

9789381110157

Pages

24

Format

Paper Back

Language

Gujarati

Publisher

Diamond Books

ISBN 10

9381110158

પંચતંત્રની વાર્તાઓ ખૂબ જ જૂની છે. એ મૂળ રૂપથી સંસ્કૃતમાં લખાઈ હતી. આ નાની વાર્તાઓ વાંચવામાં રોચક હોવા સાથે બાળકોને નૈતિક શિક્ષણનો પાઠ પણ શિખવાડે છે. પ્રત્યેક વાર્તા કોઈ ને કોઈ શિક્ષા કે શીખ અવશ્ય આપે છે. એ જ કારણે આને બધી ઉંમરના વાચકો અત્યંત ધ્યાનથી વાંચે છે.
‘પંચતંત્ર’ શબ્દ બે શબ્દોના મેળથી બન્યો છે. ‘પંચ’ અર્થાત્‌ પાંચ અને ‘તંત્ર’ અર્થાત્‌ આચારના નિયમ. ‘પંચતંત્ર’ મુખ્યત્વે પશુ-પક્ષીઓની કથાઓનું નીતિશાસ્ત્ર છે, જેને બાળકો ખૂબ પસંદ કરે છે.
અહીં અમે રંગબેરંગી ચિત્રો સાથે ‘પંચતંત્ર’ની કથાઓ પ્રસ્તુત કરી રહ્યા છીએ. આશા છે કે બાળ વાચકો એ વાંચીને આનંદિત થશે.

ISBN10-9381110158

SKU 9789381110157 Category Tags ,