₹175.00
શેખચલ્લીનો અર્થ છે, જે શેખી વઘારે છે. એવી વાતો કરવી, જેના પર બીજાઓને હસી આવતી હતી. મૂર્ખતાભરેલી કે માથા- ધડ વગરની વાત, જેમ દૂધ લેવા ગયા તો માપ કરી દો. પોતાના મિત્રોમાં હોતા તો એવી વાતો કરતા, જેનાથી અર્થનો અનર્થ થઈ જતો હતો. હાસ્ય પરિહાસ્ય થતું હતું. હાસ્ય ક્યારેક મૂર્ખતાથી ટપકે છે. શેખચલ્લી વાત તો બુદ્ધિશાળીની જેમ કરતો હતો, પરંતુ જે એના માટે બુદ્ધિમાની હતી, તે બીજાઓને હસવા પર મજબૂર કરી દેતી હતી. આવા રોચક કિસ્સાઓથી ભરપૂર આ ટુચકાઓ તમને ઠહાકા મારીને હસવા પર મજબૂર કરશે.
Author | Kumud Rastogi |
---|---|
ISBN | 9789359643366 |
Pages | 160 |
Format | Hardcover |
Language | Gujarati |
Publisher | Junior Diamond |
Amazon | |
Flipkart | |
ISBN 10 | 935964336X |
શેખચલ્લીનો અર્થ છે, જે શેખી વઘારે છે. એવી વાતો કરવી, જેના પર બીજાઓને હસી આવતી હતી. મૂર્ખતાભરેલી કે માથા- ધડ વગરની વાત, જેમ દૂધ લેવા ગયા તો માપ કરી દો. પોતાના મિત્રોમાં હોતા તો એવી વાતો કરતા, જેનાથી અર્થનો અનર્થ થઈ જતો હતો. હાસ્ય પરિહાસ્ય થતું હતું. હાસ્ય ક્યારેક મૂર્ખતાથી ટપકે છે. શેખચલ્લી વાત તો બુદ્ધિશાળીની જેમ કરતો હતો, પરંતુ જે એના માટે બુદ્ધિમાની હતી, તે બીજાઓને હસવા પર મજબૂર કરી દેતી હતી. આવા રોચક કિસ્સાઓથી ભરપૂર આ ટુચકાઓ તમને ઠહાકા મારીને હસવા પર મજબૂર કરશે.
ISBN10-935964336X