Taleniram Romanchak Katha Gujarati PB

35.00

તેનાલીરામની વાર્તાઓ પણ અકબર-બીરબલની જેમ જ લોકપ્રિય છે. તેનાલીને દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં તનાલીરમનના નામથી પણ ઓળખવામાં આવે છે. તેઓ વિજયનગરના મહારાજ કૃષ્ણદેવ રાયના દરબારમાં નિયુક્ત હતા.
તેઓ એક ચતુર તથા બુદ્ધિશાળી વ્યક્તિ હતા અને સાથે જ ઘણા હાજર જવાબી પણ હતા, એમની આગળ તો રાજા પણ હાર માની જતા. તેઓ પોતાની સૂઝબૂઝ અને ચતુરાઈથી, મોટામાં મોટી મુશ્કેલીને સરળતાથી ચપટીઓમાં હલ કરી દેતા. તેઓ રાજાના ખૂબ પ્રિય, વિશ્વાસપાત્ર અને પ્રશંસનીય મિત્રોમાંથી હતા.
અહીંયા અમે તેનાલીરામ તેમજ કૃષ્ણદેવ રાયની કેટલીક રોચક વાર્તાઓ ચિત્રો સહિત પ્રસ્તુત કરી રહ્યા છીએ. આશા કરીએ છીએ કે વાચક એને ફરીથી વાંચીને આનંદિત થશે.

Additional information

Author

Pratibha Kasturiya

ISBN

9789383225262

Pages

128

Format

Paper Back

Language

Gujarati

Publisher

Jr Diamond

ISBN 10

9383225262

તેનાલીરામની વાર્તાઓ પણ અકબર-બીરબલની જેમ જ લોકપ્રિય છે. તેનાલીને દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં તનાલીરમનના નામથી પણ ઓળખવામાં આવે છે. તેઓ વિજયનગરના મહારાજ કૃષ્ણદેવ રાયના દરબારમાં નિયુક્ત હતા.
તેઓ એક ચતુર તથા બુદ્ધિશાળી વ્યક્તિ હતા અને સાથે જ ઘણા હાજર જવાબી પણ હતા, એમની આગળ તો રાજા પણ હાર માની જતા. તેઓ પોતાની સૂઝબૂઝ અને ચતુરાઈથી, મોટામાં મોટી મુશ્કેલીને સરળતાથી ચપટીઓમાં હલ કરી દેતા. તેઓ રાજાના ખૂબ પ્રિય, વિશ્વાસપાત્ર અને પ્રશંસનીય મિત્રોમાંથી હતા.
અહીંયા અમે તેનાલીરામ તેમજ કૃષ્ણદેવ રાયની કેટલીક રોચક વાર્તાઓ ચિત્રો સહિત પ્રસ્તુત કરી રહ્યા છીએ. આશા કરીએ છીએ કે વાચક એને ફરીથી વાંચીને આનંદિત થશે.

ISBN10-9383225262

SKU 9789383225262 Category Tags ,