Tenaliram Ki Manoranjan Kahaniyan PB
₹35.00
- About the Book
- Book Details
તેનાલીરામની વાર્તાઓ પણ અકબર-બીરબલની જેમ જ લોકપ્રિય છે. તેનાલીને દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં તનાલીરમનના નામથી પણ ઓળખવામાં આવે છે. તેઓ વિજયનગરના મહારાજ કૃષ્ણદેવ રાયના દરબારમાં નિયુક્ત હતા.
તેઓ એક ચતુર તથા બુદ્ધિશાળી વ્યક્તિ હતા અને સાથે જ ઘણા હાજર જવાબી પણ હતા, એમની આગળ તો રાજા પણ હાર માની જતા. તેઓ પોતાની સૂઝબૂઝ અને ચતુરાઈથી, મોટામાં મોટી મુશ્કેલીને સરળતાથી ચપટીઓમાં હલ કરી દેતા. તેઓ રાજાના ખૂબ પ્રિય, વિશ્વાસપાત્ર અને પ્રશંસનીય મિત્રોમાંથી હતા. અહીંયા અમે તેનાલીરામ તેમજ કૃષ્ણદેવ રાયની કેટલીક રોચક વાર્તાઓ ચિત્રો સહિત પ્રસ્તુત કરી રહ્યા છીએ. આશા કરીએ છીએ કે વાચક એને ફરીથી વાંચીને આનંદિત થશે.
Additional information
Author | Pratibha Kasturia |
---|---|
ISBN | 9789383225279 |
Pages | 192 |
Format | Paper Back |
Language | Gujarati |
Publisher | Diamond Books |
ISBN 10 | 9383225270 |
તેનાલીરામની વાર્તાઓ પણ અકબર-બીરબલની જેમ જ લોકપ્રિય છે. તેનાલીને દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં તનાલીરમનના નામથી પણ ઓળખવામાં આવે છે. તેઓ વિજયનગરના મહારાજ કૃષ્ણદેવ રાયના દરબારમાં નિયુક્ત હતા.
તેઓ એક ચતુર તથા બુદ્ધિશાળી વ્યક્તિ હતા અને સાથે જ ઘણા હાજર જવાબી પણ હતા, એમની આગળ તો રાજા પણ હાર માની જતા. તેઓ પોતાની સૂઝબૂઝ અને ચતુરાઈથી, મોટામાં મોટી મુશ્કેલીને સરળતાથી ચપટીઓમાં હલ કરી દેતા. તેઓ રાજાના ખૂબ પ્રિય, વિશ્વાસપાત્ર અને પ્રશંસનીય મિત્રોમાંથી હતા. અહીંયા અમે તેનાલીરામ તેમજ કૃષ્ણદેવ રાયની કેટલીક રોચક વાર્તાઓ ચિત્રો સહિત પ્રસ્તુત કરી રહ્યા છીએ. આશા કરીએ છીએ કે વાચક એને ફરીથી વાંચીને આનંદિત થશે.
ISBN10-9383225270