₹295.00
જ્યારે તમે ગર્ભવતી હોવ તો તમને સ્વસ્થ, પૌષ્ટિક તેમજ સ્વાદિષ્ટ ભોજનની જરૂર હોય છે, જે ડિલીવરીના પહેલાં તેમજ પછી જરૂરી હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન ઘર, બહાર, ઑફિસ અથવા રેસ્ટોરન્ટમાં તમે ક્યાંય પણ હોવ, પરંતુ યોગ્ય ભોજનની પસંદગી કરો. આ પોષણયુક્ત આહાર માતા તેમજ શિશુ માટે અતિ જરૂરી છે. ગર્ભના સમયે પોતાનું યોગ્ય વજન જાળવી રાખવાના લક્ષ્યનું નિર્ધારણ કરો. જો તમારે ઑપરેશનથી શિશુને જન્મ આપવો પડે, ત્યારે તમારું ખાનપાન વિશેષ પ્રકારનું હોવું જોઈએ. આ બધી વાતોની સંપૂર્ણ જાણકારી આ પુસ્તકમાં આપવામાં આવી છે.
Author | Hadi Marcof & Saron Majel |
---|---|
ISBN | 9789350833513 |
Pages | 292 |
Format | Paper Back |
Language | Gujarati |
Publisher | Diamond Books |
ISBN 10 | 9350833514 |
જ્યારે તમે ગર્ભવતી હોવ તો તમને સ્વસ્થ, પૌષ્ટિક તેમજ સ્વાદિષ્ટ ભોજનની જરૂર હોય છે, જે ડિલીવરીના પહેલાં તેમજ પછી જરૂરી હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન ઘર, બહાર, ઑફિસ અથવા રેસ્ટોરન્ટમાં તમે ક્યાંય પણ હોવ, પરંતુ યોગ્ય ભોજનની પસંદગી કરો. આ પોષણયુક્ત આહાર માતા તેમજ શિશુ માટે અતિ જરૂરી છે. ગર્ભના સમયે પોતાનું યોગ્ય વજન જાળવી રાખવાના લક્ષ્યનું નિર્ધારણ કરો. જો તમારે ઑપરેશનથી શિશુને જન્મ આપવો પડે, ત્યારે તમારું ખાનપાન વિશેષ પ્રકારનું હોવું જોઈએ. આ બધી વાતોની સંપૂર્ણ જાણકારી આ પુસ્તકમાં આપવામાં આવી છે.
ISBN10-9350833514