Sale!
Gandhi Aur Savarkar in Gujarati (ગાંધી અને સાવરકર) When Ideas Collide-0
Gandhi Aur Savarkar in Gujarati (ગાંધી અને સાવરકર) When Ideas Collide-0
Gandhi Aur Savarkar in Gujarati (ગાંધી અને સાવરકર) When Ideas Collide-0

Gandhi Aur Savarkar in Gujarati (ગાંધી અને સાવરકર) When Ideas Collide-In Paperback

Original price was: ₹175.00.Current price is: ₹174.00.

પુસ્તક વિશે

ગાંધી અને સાવરકર -: સમયે સિદ્ધ કર્યું કે ગાંધીજીનું ‘સત્યમેવ જયતે‘ ત્યારે જ સંભવ છે, જ્યારે સાવરકરના ‘શસ્ત્રમેવ જયતે’ ને પ્રાથમિકતા આપવામાં આવશે. ‘બુદ્ધ’ ત્યારે જ ઉપયોગી થઈ શકે છે, જ્યારે પોતાના સન્માન માટે ‘યુદ્ધ’ની પરિકલ્પનાને પણ જરૂરી માનવામાં આવશે. ‘સત્યાગ્રહ’ પણ ત્યારે જ સફળ થશે, જ્યારે એની સાથે સાવરકરનો ‘શસ્ત્રગ્રહ’ આવીને જોડાશે. ગાંધીજી સત્યમેવ જયતે સુધી ટકી રહ્યા, બુદ્ધની વાત કરતા રહ્યા અને સત્યાગ્રહને પોતાનું હથિયાર માનતા રહ્યા. પણ સાવરકર ‘સત્યમેવ જયતે’થી આગળ ‘શસ્ત્રમેવ જયતે’ને, ‘બુદ્ધની રક્ષાર્થે યુદ્ધ’ને અને સત્યાગ્રહથી વધારે ‘શસ્ત્રગ્રહ’ને ઉપયોગી માનતા રહ્યા. આ બંને મહાપુરુષોમાં આ જ મૌલિક અંતર હતું. ઉત્તર પ્રદેશના જનપદ ગૌતમ બુદ્ધ નગરના ગામ મહાવડમાં જન્મેલા પુસ્તકના લેખક રાકેશ કુમાર આર્ય ત્રણ ડઝનથી વધારે પુસ્તકોના લેખક તેમજ દૈનિક ‘ઉગતા ભારત’ના સંપાદક છે અને કેટલીય સંસ્થાઓ દ્વારા સન્માનિત કરવામાં આવી ચુક્યા છે. એમના લેખ દેશની વિભિન્ન પત્ર-પત્રિકાઓમાં પ્રકાશિત થતાં રહે છે.

ગાંધી અને સાવરકર” પુસ્તકના લેખક કોણ છે?

આ પુસ્તકના લેખક રાકેશ કુમાર આર્ય છે, જે દૈનિક ઉગતા ભારત ના સંપાદક છે અને ત્રણ ડઝનથી વધુ પુસ્તકોના લેખક છે।

આ પુસ્તકનો મુખ્ય વિષય શું છે?

પુસ્તકમાં મહાત્મા ગાંધી અને વિનાયક દામોદર સાવરકર વચ્ચેના વિચારધારાત્મક ભેદ અને રાષ્ટ્ર માટેના તેમના અભિગમનું તુલનાત્મક વિશ્લેષણ કરવામાં આવ્યું છે।

ગાંધીજી અને સાવરકર વચ્ચેનું મુખ્ય તત્ત્વજ્ઞાનિક અંતર શું હતું?

ગાંધીજી “સત્યમેવ જયતે” અને “સત્યાગ્રહ”માં માનતા હતા, જ્યારે સાવરકર “શસ્ત્રમેવ જયતે” અને “શસ્ત્રગ્રહ”ના સમર્થક હતા।

પુસ્તકમાં “બુદ્ધ” અને “યુદ્ધ”ની ઉપમા કેમ આપવામાં આવી છે?

લેખક જણાવે છે કે ‘બુદ્ધ’ની વિચારધારા ત્યારે જ પ્રાસંગિક રહે છે, જ્યારે ‘યુદ્ધ’ની જરૂરીયાતને પણ સ્વીકારવામાં આવે।

રાકેશ કુમાર આર્ય કયા પ્રદેશના છે?

તેમનો જન્મ ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લાના મહાવડ ગામમાં થયો હતો।

Additional information

Weight0.150 g
Dimensions21.59 × 13.97 × 1.2 cm
Author

Rakesh Kumar Arya

Pages

160

Language

Gujarati

Format

Paperback

Publisher

Diamond Books

Additional information

Weight0.150 g
Dimensions21.59 × 13.97 × 1.2 cm
Author

Rakesh Kumar Arya

Pages

160

Language

Gujarati

Format

Paperback

Publisher

Diamond Books

Original price was: ₹175.00.Current price is: ₹174.00.

Out of stock

Other Buying Options

ISBN10- : 9371221364