Call us on: +91-9716244500

Free shipping On all orders above Rs 600/-

We are available 10am-5 pm, Need help? contact us

Famous Tales of Arabian Knight in Gujarati (અલિફ લૈલાની પ્રસિદ્ધ વાર્તાઓ) : Colourful Illustrated Story Book/Classic Tales for Kids

125.00

અલિફ લૈલાની વાર્તા અરબ દેશની એક પ્રચલિત લોકકથા છે, જે પૂરી દુનિયામાં સદીઓથી સાંભળવામાં તેમજ વાંચવામાં આવી રહી છે. આ હજાર વાર્તાઓની એક સુંદર ફૂલદાની છે, જેમાં પ્રત્યેક વાર્તાઓ એક ફૂલની જેમ છે. આ વાર્તાઓમાં પ્રેમ, સુખ, દુઃખ, દર્દ, છેતરપિંડી, વિશ્વાસઘાત, પ્રામાણિકતા, કર્તવ્ય, ભાવનાઓ જેવા ભાવોનું અદ્ભુત સંતુલન છે, જેણે વાચકો અને શ્રોતાઓને હંમેશાં આકર્ષિત કર્યા છે. આ કથા અનુસાર, બાદશાહ શહરયાર પોતાની મલિકાના વિશ્વાસઘાતથી દુઃખી થઈને એનું અને એની બધી દાસીઓનું ખૂન કરી દે છે અને પ્રતિજ્ઞા કરે છે કે, દરરોજ એક સ્ત્રીની સાથે લગ્ન કરીશ અને આગલી સવારે એનું ખૂન કરી નાખીશ. બાદશાહની નફરતથી ઉત્પન્ન નારીજાતિ પ્રતિ આ અત્યાચારને રોકવા માટે બાદશાહના વજીરની પુત્રી શહરજાદ એની સાથે લગ્ન કરી લે છે. તે કિસ્સાઓ-વાર્તાઓ સાંભળવાના શોખીન બાદશાહને વિવિધ પ્રકારની વાર્તાઓ સંભળાવે છે, જે હજાર રાતોમાં પૂરી થાય છે. વાર્તા પૂરી સાંભળવાની લાલસામાં બાદશાહ પોતાની દુલ્હનનું ખૂન નથી કરી શકતો અને એને પોતાની બેગમથી પ્રેમ થઈ જાય છે. પોતાની બેગમની બુદ્ધિમતાથી પ્રભાવિત બાદશાહ સ્ત્રીઓ પ્રતિ પોતાના મનમાં ઉત્પન્ન નફરતને સમાપ્ત કરવાની સાથે-સાથે પોતાની પ્રતિજ્ઞા પણ તોડી દે છે અને અંતમાં પોતાની બેગમની સાથે રાજીખુશીથી રહેવા લાગે છે.

Alif Laila is a enormous tale of Arabian Country which is liked by lots of people in the whole world for so many decades. It is a bunch of thousands of stories which has a great balance of love, pleasure, sorrow, sincerity, duty, emotions, infidelity, which are really praised by the readers and listeners. According to this story, King Saharyar murdered his wife and her due to disloyalty of his wife and a pledges that he will marry a girl daily and in the next morning he will kill her. To stop this ungrateful demeanor of the king with women his minister s daughter Saharjad got married with him. The King loves to listen tales and she knew it. From the very first night of her marriage, she started telling stories to the king, which took thousands of nights to complete. This way the king was not able to kill his wife and start loving her. He praises his wife s intelligence and changes his unappreciative behavior towards women and break his oath. At last king and the queen started living together cheerfully.

About the Author

Priyanka Verma is a writer of children books. She has written many books on children. Her writing style is very unique and easy to understand thus children of all ages enjoy her stories. Besides this, she has penned lots of memoirs and reviews. She loves writing and has great passion for it.

Additional information

Author

Priyanka Verma

ISBN

9789355135445

Pages

672

Format

Paperback

Language

Gujarati

Publisher

Diamond Books

Amazon

https://www.amazon.in/dp/9355135440

Flipkart

https://www.flipkart.com/famous-tales-arabian-knight-gujarati-colourful-illustrated-story-book-classic-kids/p/itm6cf8debec2ed7?pid=9789355135445

ISBN 10

9355135440

અલિફ લૈલાની વાર્તા અરબ દેશની એક પ્રચલિત લોકકથા છે, જે પૂરી દુનિયામાં સદીઓથી સાંભળવામાં તેમજ વાંચવામાં આવી રહી છે. આ હજાર વાર્તાઓની એક સુંદર ફૂલદાની છે, જેમાં પ્રત્યેક વાર્તાઓ એક ફૂલની જેમ છે. આ વાર્તાઓમાં પ્રેમ, સુખ, દુઃખ, દર્દ, છેતરપિંડી, વિશ્વાસઘાત, પ્રામાણિકતા, કર્તવ્ય, ભાવનાઓ જેવા ભાવોનું અદ્ભુત સંતુલન છે, જેણે વાચકો અને શ્રોતાઓને હંમેશાં આકર્ષિત કર્યા છે. આ કથા અનુસાર, બાદશાહ શહરયાર પોતાની મલિકાના વિશ્વાસઘાતથી દુઃખી થઈને એનું અને એની બધી દાસીઓનું ખૂન કરી દે છે અને પ્રતિજ્ઞા કરે છે કે, દરરોજ એક સ્ત્રીની સાથે લગ્ન કરીશ અને આગલી સવારે એનું ખૂન કરી નાખીશ. બાદશાહની નફરતથી ઉત્પન્ન નારીજાતિ પ્રતિ આ અત્યાચારને રોકવા માટે બાદશાહના વજીરની પુત્રી શહરજાદ એની સાથે લગ્ન કરી લે છે. તે કિસ્સાઓ-વાર્તાઓ સાંભળવાના શોખીન બાદશાહને વિવિધ પ્રકારની વાર્તાઓ સંભળાવે છે, જે હજાર રાતોમાં પૂરી થાય છે. વાર્તા પૂરી સાંભળવાની લાલસામાં બાદશાહ પોતાની દુલ્હનનું ખૂન નથી કરી શકતો અને એને પોતાની બેગમથી પ્રેમ થઈ જાય છે. પોતાની બેગમની બુદ્ધિમતાથી પ્રભાવિત બાદશાહ સ્ત્રીઓ પ્રતિ પોતાના મનમાં ઉત્પન્ન નફરતને સમાપ્ત કરવાની સાથે-સાથે પોતાની પ્રતિજ્ઞા પણ તોડી દે છે અને અંતમાં પોતાની બેગમની સાથે રાજીખુશીથી રહેવા લાગે છે.

Alif Laila is a enormous tale of Arabian Country which is liked by lots of people in the whole world for so many decades. It is a bunch of thousands of stories which has a great balance of love, pleasure, sorrow, sincerity, duty, emotions, infidelity, which are really praised by the readers and listeners. According to this story, King S53471,9788128806063,Yog Sutrasadgugu Ko Samarpan” ISBN10-9355135440

SKU 9789355135445 Category Tags ,